મલાઈ કોફતા (૪ થી ૬ વ્યક્તિઓ માટે)


















તૈયારીનો સમય : ૧૫ મિનીટ

બનાવવાનો સમય : ૨૦ મિનીટ



સામગ્રી 
. ૨૫૦ ગ્રામ બટાકા
. ટી સ્પુન વાટેલા લીલા મરચા
. ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
. ટેબલ સ્પુન આરાલોટ (તપકીરનો લોટ)
. ૧૦૦ ગ્રામ પનીર
. ૧૫ નંગ બદામ
. ૧૫ નંગ પીસ્તા
. જરાક કેસર
. તેલ પ્રમાણસર
૧૦. કપ વાઈટ ગ્રેવી
૧૧. ટેબલ સ્પુન મલાઈ અથવા માવો
૧૨. થી ટેબલ સ્પુન ક્રીમ
૧૩. મીઠું પ્રમાણસર

બનાવવાની રીત:

() બટાકા બાફી તેમાં મીઠું, લીલા મરચા, થોડોક કોર્નફલોર, આરાલોટ કે ટોસ્ટનો ભૂકો નાખવા.

() પનીરને છીણી, મસળીને લીસું કતા પીરસતી વખતે મુકવા. તેના પર ક્રીમ થી ટી સ્પુન નાખી પીરસવું.

(૩) બટાકાના માવામાં પનીરની પેસ્ટ મૂકી, ગોળ વાળી, ગરમ તેલમાં તળી લેવું.

(૪) વાઈટ ગ્રેવીમાં માવો અથવા મલાઈ (વધારે) નાખવી. કોફતા પીરસતી વખતે જ મુકવા. તેના પર ક્રીમ ૨ થી ૩ ટી સ્પુન નાખી પીરસવું.
 
વેરીએશન: રેડ ગ્રેવીમાં કોફતા નાખી શકાય.

Comments