તૈયારીનો સમય : ૧૫ મિનીટ
બનાવવાનો સમય : ૨૦ મિનીટ
સામગ્રી:
૧. ૨૫૦ ગ્રામ બટાકા
૨. ૧ ટી સ્પુન
વાટેલા લીલા મરચા
૩. ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
૪. ૧ ટેબલ સ્પુન આરાલોટ (તપકીરનો લોટ)
૫. ૧૦૦ ગ્રામ પનીર
૬. ૧૫ નંગ બદામ
૭. ૧૫ નંગ પીસ્તા
૮. જરાક કેસર
૯. તેલ પ્રમાણસર
૧૦. ૨ કપ વાઈટ ગ્રેવી
૧૧. ૨ ટેબલ સ્પુન મલાઈ અથવા માવો
૧૨. ૨ થી ૩ ટેબલ સ્પુન ક્રીમ
૧૩. મીઠું પ્રમાણસર
બનાવવાની રીત:
૩. ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
૪. ૧ ટેબલ સ્પુન આરાલોટ (તપકીરનો લોટ)
૫. ૧૦૦ ગ્રામ પનીર
૬. ૧૫ નંગ બદામ
૭. ૧૫ નંગ પીસ્તા
૮. જરાક કેસર
૯. તેલ પ્રમાણસર
૧૦. ૨ કપ વાઈટ ગ્રેવી
૧૧. ૨ ટેબલ સ્પુન મલાઈ અથવા માવો
૧૨. ૨ થી ૩ ટેબલ સ્પુન ક્રીમ
૧૩. મીઠું પ્રમાણસર
બનાવવાની રીત:
(૧) બટાકા બાફી તેમાં મીઠું, લીલા મરચા, થોડોક કોર્નફલોર, આરાલોટ કે ટોસ્ટનો ભૂકો નાખવા.
(૨) પનીરને છીણી, મસળીને લીસું કતા પીરસતી વખતે જ મુકવા. તેના પર ક્રીમ ૨ થી ૩ ટી સ્પુન નાખી પીરસવું.
(૩) બટાકાના માવામાં પનીરની પેસ્ટ મૂકી, ગોળ વાળી, ગરમ તેલમાં તળી લેવું.
(૪) વાઈટ ગ્રેવીમાં માવો અથવા મલાઈ (વધારે) નાખવી. કોફતા પીરસતી વખતે જ મુકવા. તેના પર ક્રીમ ૨ થી ૩ ટી સ્પુન નાખી પીરસવું.
વેરીએશન: રેડ ગ્રેવીમાં કોફતા નાખી શકાય.
Comments
Post a Comment